Question
ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 15625$

Answer

$15625$ નું ઘનમૂળ $25$ છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો $:$
$ 7^2 = 49$
$ 67^2  = 4489$
$ 667^2  = 444889$
$ 6667^2  =$ _ $4$ _ _ $8$ _ _ $9$
$ 66667^2  =$ _ _ $4$ _ _ _ $8 8$ _ _
પ્રમાણિત સ્વરૂપે દર્શાવો $:$ રોગના એક જીવાણુનું માપ $0.000000009$ મી છે.
$ \frac23 $ અને $ \frac45 $ સંખ્યાઓ વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો :
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 4489$
અવયવ મેળવો : $64x^4 – a^4b^4c^4$
ગુણાકાર કરો:$\left(3 x^{3}-y\right)\left(4 x^{2}-x+y^{2}\right)$
કૅલ્ક્યુલેટરની કિંમત રૂ. $750$ છે . $\text{GST} \ 5 \%$ લાગે છે . તો બિલની કિંમત શોધો .
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 0.8 =  \frac{x}{0.5}$
$(2) \ 0.2x = 6.4$
$(3) \ 0.3x = 9$
$(4)\ 3x + 2 = 11$
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી $: 9 x^{2}+6 x+2 (...........)$
કિંમત શોધો $:\left[\left(\frac{5}{7}\right)^{2}\right]^{3} \times\left(7^{2}\right)^{2} \div\left(5^{3}\right)^{2}$