Question
ઘનને કેટલાં પરિમાણ હોય છે?

Answer

3

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વ્યાખ્યા આપો : સમાંતર રેખાઓ
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308 $ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $14 $ સેમી છે. આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો .
$ \angle P $ અને $ \angle Q $ પૂરકકોણો છે . જો $ \angle P = \angle Q - 40^\circ $ હોય , તો $ \angle P $ અને $ \angle Q $ શોધો .
નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $ y^2 + \sqrt{2} $
જો $(2, -3)$ એ $3x + ky = 18$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
$49 x^2-121$ ના અવયવો જણાવો.
$50$ ઘાતવાળી દ્વિપદી તથા $80 $ ઘાતવાળી એકપદી ના એક – એક ઉધાહરણ આપો .
$\sqrt{8 +15 }$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા?
કિંમત શોધો:
$64^{\frac{5}{6}}$
નીચે દર્શાવેલ સમીકરણ ને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો : $ x = - 5$