Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વેનેડીયમ $(V),$ ક્રોમીયમ $(Cr), $ મેંગેનીઝ $(Mn)$ અને આયન $(Fe)$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $23, 24, 25$ અને $26 $ છે. નીચેનામાંથી કયું એ ઊંચી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે?
જ્યારે $XO_2$ નું $KNO_3,$ જેવા ઓક્સિડેશતકર્તાની હાજરીમાં આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે પિગલન કરવામાં આવે ત્યારે ઘેરા લીલા રંગની નીપજ મળે છે, જે એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામી ઘેરા જાંબલી રંગનું દ્રાવણ આપે છે. તો $X$ જણાવો.