Question
ઘોરવું

Answer

ઘસઘસાટ ઊંઘવું
વાક્ય -  મનોહર રોજ રાતે ઉજાગરા કરતો હોવાથી સવારે મોડા સુધી ઘોરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free