Question
જીવ બળવો -

Answer

સંતાપ થવો, ચિંતા થવી
વાક્ય : પુત્ર બીમાર હોવાથી તેણે આખો દિવસ કંઈ ખાધું નહોતું. તેથી માનો જીવ બળતો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free