Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$C_3H_6O$ અણુસૂત્ર ધરાવતો કાર્બનિક પદાર્થ $2, 3-$ ડાય નાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજીન સાથે કોઇ અવક્ષેપ આપતો નથી અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપતો નથી. તો આ સંયોજન શું હશે ?