Question
ગમ ખાવી

Answer

અર્થ $-$ મનને રોકવું, ખમી ખાવું
વાક્ય $-$ સમજુ માણસ, મુશ્કેલ સંજોગોમાં, મૌન રહી, પરિસ્થિતિ સામે ગમ ખાતો હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free