Question
એક થવું $- ...............$
વાક્ય $:................$

Answer

અર્થ $-$ એકતા કે સંપથી ભેગા થવું
વાક્ય $-$ ગામમાં મંદિર બાંધવા, ગામનાં સૌ મતભેદ ભૂલી એક થયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free