MCQ
ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.
  • A
    $8$
  • B
    $6$
  • $7$
  • D
    $5$

Answer

Correct option: C.
$7$
c
(c) Number of proper subsets of the set $(1, 2, 3) =$${2^3} - 1 =7$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે બિંદુ $(p, p + 1)$ એ પ્રદેશ $E=\left\{(x, y): 3-x \leq y \leq \sqrt{9-x^2}, 0 \leq x \leq 3\right\}$ ની અંદર આવેલું છે. જો $p$ ની તમામ કિંમતોનો ગણ અંતરાલ $(a,b)$ હોય, તો $b ^2+ b - a ^2=........$
પરવલય $y^2 = 4x$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળ સ્પર્શકોના છેદબિંદુના યામ
જો $f(x)=\sin^2x $ અને $(gof)(x)\ =|\sin x|$ હોય, તો $g(x)=$ ..............
જો $1\, + \,\frac{{1\, + \,2}}{2}\, + \,\frac{{1 + 2 + 3}}{3}\, + \,.........\,n\,$ પદ સુધી સરવાળો ${\text{S}}$ હોય તો ${\text{S}}\,\, = \,\,....$
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\cos (\sin x) - 1}}{{{x^2}}} = $
જો $P(B) = \frac{3}{4}$, $P(A \cap B \cap \bar C) = \frac{1}{3}{\rm{ }}$ અને $P(\bar A \cap B \cap \bar C) = \frac{1}{3},$ તો  $P(B \cap C)$ = . . .
બે પરવલય સામાન્ય શિરોબિંદુ અને અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષ પર આવેલ છે અને પ્રથમ ચરણમાં છેદે છે જો બંને પરવલયના નાભિલંબની લંબાઈ $3$ હોય તો બંને પરવલયના સામાન્ય સ્પર્શકનું સમીકરણ ...................... થાય 
સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો $56 $ થાય અને તેના અંતિમ ચાર પદોનો સરવાળો $112$ થાય છે. જો તેનું પ્રથમ પદ $11$  હોય, તો તેના પદોની સંખ્યા કેટલી હશે ?
કોઈ સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ બે પદોના સરવાળો $12$ છે તથા તે જ સમગુણોત્તર શ્રેણીનાં ત્રીજા તથા ચોથા પદનો સરવાળો $48$ છે. આ શ્રેણીનાં પદો ક્રમશઃ ઋણ, ધન છે, તો તે શ્રેણીનું પ્રથમ પદ ............ હોય.
લીપવર્ષના ફેબ્રુઆરી મહિનામાં $5$ રવિવાર આવવાની સંભાવના ......... થાય.