MCQ
ગણ $A = \{ x:x \in R,\,{x^2} = 16$ અને $2x = 6\} $ હોય તો $A= . . . .. $
  • $\phi $
  • B
    $\{14, 3, 4\}$
  • C
    $\{3\}$
  • D
    $\{4\}$

Answer

Correct option: A.
$\phi $
a
(a) ${x^2} = 16$ ==> $x = \pm 4$

$2x = 6$ ==> $x = 3$

There is no value of $x$ which satisfies both the above equations. Thus, $A = \phi $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $4P(A)=3P(B)=2P(A \cup B)=\frac{5}{3}$ હોય, તો $P(A \cap B)=$ ...............
પાંચ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સરવાળો $25$ થાય અને ગુણાકાર $2520 $ થાય. જો પાંચ પૈકી કોઈ એક સંખ્યા $-\frac{1}{2},$ હોય તો તેમાથી મહતમ સંખ્યા મેળવો.
અતિવલય ${{x}^{2}}-{{y}^{2}}={{a}^{2}}$ અને $xy={{a}^{2}}$ ની ઉત્કેન્દ્રતાનો ગુણોત્તર ............ .
એક વિધાર્થીને  $12$ કોર્ષ માંથી  $5$ કોર્ષને પસંદ કરવાના છે જેમાંથી પાંચ કોર્ષ ભાષાના છે. જો તે ભાષાને વધુમાં વધુ બેજ કોર્ષ પસંદ કરી શકે છે તો તે પાંચ કોર્ષની પસંદગી કેટલી રીતે કરી શકે ?
વિધાન $- 1 : $ જો એક બહુકોણેને $ 45$  વિકર્ણ હોય, તો તેની બાજુઓની સંખ્યા $10 $

છે.વિધાન - $2 : n $ અસમરેખ બિંદુઓ પૈકી $2$  બિંદુઓ $^nC_2$ રીતે પસંદ કરી શકાય.

ત્રણ અવલોકન $a, b$ અને $c$  આપેલ છે કે જેથી $b = a + c $ થાય છે. જો $a +2$ $b +2, c +2$ નું પ્રમાણિત વિચલન $d$ હોય તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે $?$
ધારો કે $C$ એ $3$ એકમ ત્રિજ્યાવાળુ અને $(0, 0)$ કેન્દ્રવાળું વર્તૂળ છે. વર્તૂળના કેન્દ્ર આગળ $\frac{{2\pi }}{3}$ખૂણો બનાવતી વર્તૂળની જીવાન મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ....
$2x^2 -2 (p - 2) x - p - 1 = 0$ ના બીજના વર્ગના લઘુત્તમ સરવાળા માટે $'p'$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ?
જો ${\left[ {2\,x\,\, + \,\,\frac{1}{x}} \right]^n}$ ના વિસ્તરણમાં બધા સહગુણકોનો સરવાળો $256$ થાય તો આ વિસ્તરણમાં અચળ પદ મેળવો 
જો $1 + \cot \theta = {\rm{cosec}}\theta $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.