MCQ
ગણ $\{\alpha \in\{1,2, \ldots, 100\}$ ગુ.સા.અ.$(\alpha, 24)=1\}$ ના તમામ ધટકોનો સરવાળો
  • A
    $1485$
  • $1633$
  • C
    $1857$
  • D
    $1578$

Answer

Correct option: B.
$1633$
b
$\operatorname{HCF}(\alpha, 24)=1$

Now, $24=2^{2} \cdot 3$

$\rightarrow \alpha$ is not the multiple of $2$ or $3$

Sum of values of $\alpha$

$= S ( U )-\{ S$ (multiple of $2$)$+ S$ (multiple of$3$ )

- $S$ (multiple of $6$)

$=(1+2+3+\ldots . .100)-(2+4+6 \ldots .+100)-(3$

$+6+\ldots . .99)+(6+12+\ldots .+96)$

$=\frac{100 \times 101}{2}-50 \times 51-\frac{33}{2} \times(3+99)+\frac{16}{2}(6+96)$

$=5050-2550-1683+816=1633$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A$ અને $B$ એ ગણ $S$ = $\{1,2,3,4\}$ ના બે ઉપગણો છે કે જેથી $A\ \cup \ B$ = $S$ થાય તો $(A, B)$ ની કેટલી જોડ મળે ?
જો $|x-2| \geq 8,$ હોય તો .......
જે વકો $\frac{x^{2}}{a}+\frac{y^{2}}{b}$ અને $\frac{x^{2}}{c}+\frac{y^{2}}{d}=1$ એકબીજને $90^{\circ}$ નાં ખૂણે છેદતા હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સત્ય છે ?
જો $a_1 , a_2, a_3, .... , a_n$ એ સમાંતર શ્રેણીમાં હોય અને જો $a_3 + a_7 + a_{11} + a_{15} = 72$ ,તો પ્રથમ $17$ પદનો સરવાળો મેળવો.
ઊગમબિંદુમાંથી પસાર થતી અને $2x-y+1=0$ અને $2x-y+6=0$ વચ્ચે $\sqrt{10}$ લંબાઈનો રેખાખંડ કાપતી રેખાનું સમીકરણ $............$ છે.
ગણિતીય અનુમાનના સિદ્ઘાંત ૫૨થી સાબિત કરો : $p\left( n \right):\left| {{z}^{n}} \right|={{\left| z \right|}^{n}},\forall n\in N$ તથા $z\in C$
$\lambda $ કયા મુલ્ય માટે રેખા $ y = x + \lambda$  ઉપવલય  $9x^2 + 16y^2 = 144 $ ને સ્પર્શેં. . . . . .
પરવલય $ y^2 = 4 ax$ ના બિંદુ  $(2, 4)$  આગળ દોરેલો અભિલંબ પરવલયને ફરીવાર જે બિંદુ આગળ છેદે છે તે બિંદુના યામ કયા હશે.
જો $sin\ A, sin\ B, cos\ A$ એ $G.P.$ માં હોય તો $x^2 + 2xcot\ B + 1 = 0$ ના બીજ હંમેશા ......હોય.
વિધેય $f(x) = \cos x - \sin x$ નો વિસ્તાર મેળવો.