MCQ
$\lambda $ કયા મુલ્ય માટે રેખા $ y = x + \lambda$  ઉપવલય  $9x^2 + 16y^2 = 144 $ ને સ્પર્શેં. . . . . .
  • A
    $\pm 9$
  • B
    $\pm 3$
  • $\pm 5$
  • D
    $\pm 8$

Answer

Correct option: C.
$\pm 5$
c
ઉપવલય નું સમીકરણ ${\text{9}}{{\text{x}}^{\text{2}}}\, + \;\,16{y^2}\,\, = \,\,144\,\,$

$\,\frac{{{x^2}}}{{16}}\,\, + \;\,\frac{{{y^2}}}{9}\,\, = \,\,1$

આને  $\,\frac{{{x^2}}}{{{a^2}}}\,\, + \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1\,\,$ સાથે સરખાવતા 

${a^2}\,\, = \,\,16$ અને  ${b^2}\,\, = \,\,9\,$ મળે

અને રેખા $y\,\, = \,\,x\,\, + \;\,\lambda \,$ ને  $\,y = \,\,mx\,\, + \;\,c\, $ 

સાથે સરખાવતા  $\therefore \,\,m\,\, = \,\,1\,$  અને  $c\,\, = \,\,\lambda $

જો રેખા   $y\,\, = \,\,x\,\, + \;\,\lambda $ ઉપવલય $\,9{x^2}\,\, + \;\,16{y^2}\,\, = \,\,144\,\,$ ને સ્પર્શે , તો $\,{c^2}\,\, = \,\,{a^2}\,{m^2}\,\, + \;\,{b^2}$

$ \Rightarrow \,\,{\lambda ^2}\,\, = \,\,16\,\, \times \,\,{1^2}\,\, + \;\,9\,\, \Rightarrow \,\,{\lambda ^2}\,\, = \,\,25\,\,\,\,\therefore \,\,\lambda \,\, = \,\, \pm \,\,5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\left( {x - \frac{1}{x}} \right)^6}$ ના વિસ્તરણમાં અચળ પદમેળવો.
જો એક લોટરીમાં $5$ ઈનામો છે અને બાકીની $95$ ટિકિટો ઈનામ વગરની હોય, તો પારિતોષિક મળવાની સંભાવના ..... છે.
ધારો કે $ABCD$ એક ચતુષ્કોણ છે, જેનું ક્ષેત્રફળ $18$ એકમ છે. $\overline{AB}||\overline{CD}$ તથા $AB=2CD,\overline{AD}\perp\overline{AB}$ અને $\overline{AD}\perp\overline{CD}$ છે. ચતુષ્કોણ $ABCD$ની અંદરની બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા=....
વિધેય $f(x)= \sqrt{x-1}+\sqrt{6-x}$ નો પ્રદેશ ........ છે.
$(-3, 4)$ બિંદુથી બંને અક્ષો પર દોરેલા લંબનો લંબપાદના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ  કેટલુ થાય ?
ઉપવલય $x^{2} + 2y^{2} = 2$ ના કોઈ પણ સ્પર્શકનો અક્ષો વચ્ચે કપાયેલ અંત:ખંડના મધ્યબિંદુનો બિંદુપથ મેળવો.
જો $z$ એ સંકર સંખ્યા હોય તો $z$ અને $ - iz$ વચ્ચેનો ખૂણો મેળવો.
જો ${e^{i\theta }} = \cos \theta + i\sin \theta $ તો $\Delta ABC$ માં ${e^{iA}}.{e^{iB}}.{e^{iC}}$ ની કિમત મેળવો.
$36(4 \cos ^2 9^{\circ}-1)(4 \cos ^2 27^{\circ}-1)  (4\cos ^2 81^{\circ}-1) (4 \cos ^2 243^{\circ}-1)$ નું મૂલ્ય $.........$ છે.
રેખાઓ $4y - 3x = 1, 4y - 3x - 3 = 0,$$ 3y - 4x + 1 = 0, 3y - 4x + 2 = 0$ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ