Question
ગણપતિ (વિનાયક - શિવ - বিষ্ণુ)
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| સંશય | ઈશારો, સંકેત | |
| મબલક | સંદેહ, શક | |
| અતિશય, પુષ્કળ |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| સંકલ્પ | દષ્ટિ, નજર | |
| દગ | રહેઠાણ, મકાન | |
| નિશ્ચય, મનસૂબો |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તર |
| વિણ | બોધ, સલાહ | |
| તૃપ્ત | વિના, વગર | |
| ધરાયેલું, સંતુષ્ટ |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| અત્યાચાર | મહેનત, ઉદ્યમ | |
| પરિશ્રમ | અજોડ, અદ્વિતીય | |
| અધર્માચરણ, બળાત્કાર |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| ઉપાસક | સભ્યતા, સુધારો | |
| સંસ્કૃતિ | ભક્ત, સાધક | |
| કોલાહટ, ઘોંઘાટ |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તર |
| વાચા | દુવાઈ, શપથ | |
| વેરી | વાણી, બોલી | |
| દુશ્મન, શત્રુ |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| દીદાર | હુન્નર, કારીગરી | |
| કસબ | ચહેરો, સ્વરૂપ | |
| આતુરતા, અધિરાઈ |