Question
ગણતરી કરી જવાબ મેળવો : $(-17) \div [18-1]$

Answer

$(-1)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$a = 0$ અને $b = -1$ માટે આપેલ પદાવલિની કિમત શોધો $: a^2 + ab + 2 $
નીચેનાને ચકાસો : $18 \times [7 + (- 3)] = (18 \times 7) + [18 \times (- 3)].$
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : ઈલાએ એક સંખ્યા ધારી. જો તે તેમાં $19$ ઉમેરે છે અને મળેલા સરવાળાને $5$ વડે ભાગે છે, તો તેને $8$ મળશે .
શોધો : $(1) 0.4 \times 100$        $(2) 5.8 \times 100$        $(3) 0.05 \times 10$         $(4) 53.21 \times 1.0$
સંમેય સંખ્યાઓ ચડતા ક્રમમાં લખો : $ -\frac{2}{3},-\frac{1}{4},-\frac{3}{4} $
આપેલા ત્રિકોણોના અંગોના માપ પરથી નક્કી કરો કે બે ત્રિકોણો ખૂબાખૂ શરતથી એકરૂપ છે કે નહીં ?
$ \triangle ABC $ માટે $ \angle C = 60^\circ , \angle A = 80^\circ , AC = 6.5$ સેમી
$ \triangle DEF $ માટે $ \angle F = 60^\circ , \angle D = 80^\circ , DF = 6$ સેમી
$15 \times(-25)+(-4) \times(-10)$
જો $x=-2$ હોય, તો નીચેની કિમતો શોધો $: 3 x^{2}-5 x$
જેની પરિમિતિ $280$ મીટર અને લંબાઈ $80$ મીટર છે તે લંબચોરસ પ્લૉટનું ક્ષેત્રફળ શોધો.
કિંમત શોધો $: (1)^{10} \times (- 1)^0 $