Question
નિદર્શન-પદ્ધતિનાં નામ લખો.

Answer

  • વ્યવહારમાં વિવિધ નિદર્શન પદ્ધતિઓમાંથી એક કે વધુ પદ્ધતિઓ વપરાય છે.
  • નિદર્શન ની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે.
  1. સરળ યાદચ્છિક નિદર્શન
  2. સ્તરીત યાદચ્છિક નિદર્શન
  3. પદિક નિદર્શન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free