Question
ગોલુ ગોરિયાની દિનચર્યાનો હિસાબ લેવા શું પૂછતો?

Answer

ગોલુ ગોરિયાની દિનચર્યાનો હિસાબ લેવા પૂછતો, 'કેમ ગોરિયા, આજે તોફાન નથી કર્યું ને? તારી મમ્મીને હેરાન નથી કરી ને ?'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free