Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiતો જાણું2 Marks
Question
ગોપી વ્હેતી જમુનાને કઈ રીતે ગાગરમાં લાવે છે ?
✓
Answer
ગોપી ગાગર લઈ કાંટાળા રસ્તાને પસાર કરતી જમુનાને કાંઠે આવે છે ને પછી ગાગરમાં જમુનાનાં નીર ભરી માથે ગાગર મુકી ઘરે આવે છે. આમ વ્હેતી જમુનાને ગોપી ગાગરમાં લાવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.