Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiદીકરીની વિદાય2 Marks
Question
સૌની આંખોની પાંપણ આંસુથી શા માટે ભીજાશે ?
✓
Answer
દીકરી ઘર-કુટુંબને ઉજાળે છે. દીકરી પોતાનાં વાણી-વર્તનથી પુરા મહોલ્લાને / ફળિયાને એક કરે છે. લગ્ન કરીને દીકરી સાસરે જતાં જ, તેનાં ઘરમાં ને ફળિયામાં બધું અંધકારમાં ગરકાવ થઈ જાય છે. દીકરીની ખોટનો અહેસાસ થતાં જ સૌની આંખોમાં આંસુ આવી જાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.