Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
માહિતી તરંગ $m ( t )=5 \,\sin \left(1.57 \times 10^{8} \,t \right)$ માટેનું કેરિયર સિગ્નલ $C(t)=25 \,\sin \left(2.512 \times 10^{10}\, t\right)$ દ્વારા કંપવિસ્તાર મોડ્યુલેશન કરવામાં આવે છે. તો મોડ્યુલેટેડ સિગ્નલની બેન્ડવિડ્થ કેટલી હશે?