${{C}_{6}}{{H}_{6}}+C{{H}_{3}}CH=C{{H}_{2}}\xrightarrow[heat]{{{H}_{3}}P{{O}_{4}}}A\xrightarrow[2.\,{{H}_{3}}{{O}^{+}},heat]{1.\,{{O}_{2}},heat}B+C$
$(B)$ એ $(C)$ અનુક્રમે શું હશે ?
વિધાન $I :$ આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે.
વિધાન $II :$ $H-$બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
List $-I$ | List $-II$ |
$(A)$ બેંઝાલ્ડિહાઈડ | $(i)$ ફિનોપ્થેલીન |
$(B)$ પ્થેલિક એનહાઇડ્રાઈડ | $(ii)$ બેઞ્ઝોઇનસંઘનન |
$(C)$ફિનાઇલ બેઞ્ઝોએટ | $(iii)$ વિન્ટરગ્રીનનું તેલ |
$(D)$ મિથાઇલ સેલિસિલિટ | $(iv)$ ફ્રીસરે ગોઠવણ |