વિધાન $I :$ લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર $HCl + ZnCl _{2}$ કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે.
વિધાન $II :$ પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
કથન $A :$ બ્યુટાઈલેટેડ હાઈડ્રોકસી એનિસોલને જ્યારે માખણ $(butter)$ માં ઉમેરવામાં આવે છે ત્યારે લાંબા સમય સુધી સચવાય (increases its shelf life) છે.
કારણ $R :$ બ્યૂટાઈલેટેડ હાઇડ્રોકસી એનિસોલ ખોરાક (ભોજન) કરતાં ઓકિસજન તરફ વધારે સક્રિય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.