Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સરખું વજન, ક્ષેત્રફળ અને ઉત્સર્જક ઠંડક ધરાવતા $A$ અને $B$ બે પદાર્થ એ ન્યુટનના શીતતાના નીયમ પર આધારીત છે. સરખા તાપમાને એ આલેખમાં દર્શાવેલ છે. જો $\theta$ એ તત્કાલીન તાપમાન હોય, અને $\theta_0$ એ પરીસર તાપમાન હોય તો તેમની ચોક્કસ ઉર્જા વચ્ચેનો સંબંધ શું હોય?
સમાન ક્ષેત્રફળવાળી બે પ્લેટને શ્રેણીમાં રાખેલ છે. તેમની જાડાઈ અને ઉષ્માવાહકતાના બંને $2:3$ ના ગુણોત્તર છે. એક પ્લેટની બહારની સપાટીનું તાપમાન $100 °C$ અને બીજીનું $0°C$ છે. સામાન્ય સપાટીનું તાપમાન ....... $^oC$
સમાન દ્રવ્યના અને સમાન પરીમાણ ધરાવતા ચાર સળિયા જોડીને ચોરસ બનાવવામાં આવે છે.તેના એક વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત $ {100^o}C $ હોય,તો બીજા વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત ........ $^oC$
સમાન દ્રવ્યના બનેલા બે સળિયામાંથી ઉષ્મા પસાર થાય છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ અને લંબાઇનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના બંને છેડાના તાપમાનનો તફાવત સમાન હોય, તો તેમાંથી પસાર થતી ઉષ્મા વહનના દરનો ગુણોત્તર કેટલો થાય?