Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M_1$ અને $M_2$ નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ $M_2$ એ $M_1$ કરતા બમણું હોય ત્યારે તંત્રમાં $a_1$ જેટલો પ્રવેગ મળે છે.જ્યારે $M_2$ એ $M_1$ કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ $a_2$ જેટલો મળે છે. $\frac{a_1}{a_2}$ ગુણોત્તર શોધો.
આપેલ આકૃતિ બળની અસર હેઠળ એક અક્ષને સમાંતર ગતિ કરતા એક કણ માટે વેગમાન-સમય $(p-t)$ વક્ર રજૂ કરે છે.આલેખ પર ક્યાં-ક્યાં સ્થાને અનુક્રમે બળ મહતમ અને લઘુતમ હશે?
$80 \,kg$ નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ $320 \,kg$ ની ટ્રોલી પર $1\, m/sec$ ના વેગથી ગતિ કરતાં $4 \,sec$ પછી તેનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે ........ $m$ હશે.
$500\,g$ નું વજન ધરાવતો પદાર્થ $x-$અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેનો વેગ, સ્થાનાંતર $x$ સાથે $v=10 \sqrt{x}\,m / s$ ના સંબંધથી બદલાય છે. આ પદાર્થ પર લાગતું બળ .......... $N$ છે.