Question
ગુણાકાર કરો: $\frac{11}{4} \times \frac{16}{33}$

Answer

$1 \frac{1}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શોધો $:$
$(a) \ (-30) \div 10$
$(b)\  50 \div (-5)$
$(c)\  (-36) \div (-9)$
$(d) \ (-49) \div 49$
$(e)\  13 \div [(-2) + 1]$
કિમત શોધો: $\frac{\left(2^{6}\right)^{2}+2^{5}}{16 \times 2^{3}}$
તમારા બેંક ખાતામાં $₹ 2400$ જમા છે અને વ્યાજનો વાર્ષિક દર $5$ ટકા છે. કેટલાં વર્ષો બાદ વ્યાજ $₹ 240$ થશે $?$
$₹4000$ નું $9\%$ લેખે વ્યાજ $₹720$ થાય છે તો મુદત શોધો.
નીચે આપેલ દરેકનો જવાબ લખો $:$
$(a)\  3 \times (-1) $
$(b) \ (-1) \times 225 $
$(c) \ (-21) \times (-30) $
$(d)\  (-316) \times (-1) $
$(e) \ (- 15) \times 0 \times (-18)$
એક ચોરસની લંબાઈ $x$ છે, તો તેના વિકર્ણની લંબાઈ શોધો.
$704$ મીટર અંતર કાપવા માટે $28$ સેમી ત્રિજ્યાવાળા પૈડાએ કેટલા આટા ફરવા પડે $?$
જો પૉલિશ કરવાનો દર રૂ. $15 m^2$ હોય, તો $1.6$ મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પૉલિશ કરવાનો ખર્ચ શોધો. ($ π = 3.14 $ લો.)
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો : $[(5^2)^3 \times 5^4] \div 5^7$
જે.એલ.હાઇસ્કૂલના એક વર્ગમાં $26$ છોકરિઓ અને $39$ છોકરાઓ છે. તો $(1)$ છોકરીઓ અને છોકરાઓનો  $(2)$ છોકરાઓનો અને છોકરીઓ $(3)$ છોકરીઓ અને કુલ સંખ્યાઓ અને $(4)$ છોકરાઓનો અને કુલ સંખ્યાઓ