Question
શોધો $:$
$(a) \ (-30) \div 10$
$(b)\  50 \div (-5)$
$(c)\  (-36) \div (-9)$
$(d) \ (-49) \div 49$
$(e)\  13 \div [(-2) + 1]$

Answer

$(a)\  (-3)\  (b)\  (-10)\  (c) \ 4 \ (d) \ (-1)\  (e)\  (-13)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $20$ સેમી છે. તેના એક વિકર્ણની લંબાઈ $8$ સેમી હોય, તો બીજા વિકર્ણની લંબાઈ શોધો.
નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરકકોણની છે તે નક્કી કરો :
$(i) 65^\circ , 115^\circ ( ii ) 63^\circ , 27^\circ ( iii ) 112^\circ , 68^\circ ( iv ) 130^\circ , 50^\circ (v) 45^\circ , 45^\circ  ( vi ) 80^\circ , 10^\circ $
શોધો. $(1) 24.5 \div 5 \ \ (2) 3.9 \div 13 \ \ (3) 2.04 \div 2$
સાદું રૂપ આપો : $\frac{2 \times 3^4 \times 2^5}{9 \times 4^2}$
$(5x^2-2x+3)+(5x-8+3x^2)+(9-x^2+2x)$ નું સાદું રૂપ આપો.
જયોતિએ એક બેંકમાં $8.5\%$ ના દરે અમુક ૨કમ વ્યાજે મૂકી. $4$ વર્ષને અંતે તેને વ્યાજના રૂ.$5440$ મળ્યા હોય, તો તેણે કેટલા રૂપિયા વ્યાજે મૂક્યા હશે$?$

જુદા જુદા 6 ધોરણના વિધાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો :
ધોરણ $5$ $6$ $7$ $8$ $9$ $10$
વિધાર્થીઓની સંખ્યા $135$ $120$ $95$ $100$ $90$ $80$
$a.$તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો $?$ $b.$નીચેના પ્રશ્નોના જવાબ આપો : $(i)$ ક્યાં ધોરણમાં સૌથી વધુ વિધાર્થીઓ છે$?$ અને સૌથી ઓછા$?$ $(ii)$ ધોરણ $6$ અને ધોરણ $8$ ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોતર શોધો.
$6.5$ ટકા વાર્ષિક વ્યાજના દરે રૂ $6050$ લેવામાં આવે છે, તો $3$ વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજમુદલ શોધો.
ગુણાકાર કરો: $\frac{27}{28} \times \frac{20}{21}$
સાદું રૂપ આપી કિંમત શોધો : $(4^3 \div 2^4) \times 2^2$