Question
ગુણાકાર કરો. $\frac{5}{6} \times 2\frac{3}{7}$

Answer

$ 2\frac{1}{42}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાં સંમિતિની રેખા દોરો :
સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો $: 2^9 \div 2^3 $
$2.5 \times 0.07$ 
વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો $:$ એક શાળામાં વિધાર્થીઓની સંખ્યા $550$ થી વધીને $605$ થાય છે, તો સંખ્યાના વધારાની ટકાવારી શોધો.
$8$ નીચેના પ્રાપ્તાંકોનો મધ્યસ્થ અને બહુલક શોધો : $11, 8, 14, 11, 9, 10, 11, 12, 13$
$52$ અને $-13$ ની વચ્ચે આવતી ત્રણ સંમેય સંખ્યા લખો.
એક વિમાન સમુદ્રની સપાટીથી $4000$ મીટરની ઊંચાઈએ ઊડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી $1000$ મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર કેટલું હોય ?
કઈ સંખ્યાના $20\%$ એ $14$ છે ?
એક વર્ગના $60$ વિદ્યાર્થીઓમાંથી $45\%$ વિદ્યાર્થીઓ પાસે સાઈકલ છે, તો કેટલા વિદ્યાર્થીઓ પાસે સાઇકલ નથી ?
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{7}{9}$ અને $\frac{-7}{9}$