Question
ગુણાકાર કરો: $3.71 \times 10=............$

Answer

$37.1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કઈ સંખ્યાના $75\%$ એટલે $15$ ?
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: (\frac{-2}{5}) = \frac{x}{10} = (\frac{-8}{y})$
નીચેની માહિતી એક કારખાનાના $30$ કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ-વિતરણ તૈયાર કરો : $40, 50, 60, 45, 80, 50, 55, 60, 80, 75, 50,  40, 50, 65, 75, 45, 65, 55, 55, 60, 60, 60, 65, 55, 75, 65, 45, 70, 70, 55$
$2x + 8y + 10$ માંથી શું બાદ કરવાથી $5x + y - 6$ મળે $?$
$325 - 116$ ની બાદબાકી કરો.
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $a = 1, b = - 2, c = 3$ લઈ કિંમત શોધો $: 10c – 2b + 8b – 2c$
એક ક્રિકેટરે $8$ દાવમાં નીચે મુજબ રન બનાવ્યા, $58, 76, 40, 35, 46, 45, 0, 100$ તો તેનો સરકારી સ્કોર (રન) શોધો.
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 2^{10} $ અને $ 10^2 $
સરવાળા કરો : $ \frac{-5}{6} +\frac{ 3}{4} $
$-35$ અને $-1220$ માંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓનું નિરૂપણ કરે છે ?