Question
ગુણાકાર કરો:$\left(2 x^{2}+3\right)\left(x^{2}-2 x+4\right)$

Answer

$2 x^{4}-4 x^{3}+11 x^{2}-6 x+12$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ :  x^{4}+x^{2}+1(...........)$
નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી લખો $: 6$
આપેલ બહુપદીને એક્પદી વડે ભાગો $: (8b^3 + 16b^4 – 12b^4) \div 4b^3$
ત્રિકોણ $\text{PQR}$ માં $ m \angle \text{Q} = 90^\circ$ છે . જો $\text{PR} = 15$ સેમી$, \text{QR} = 12$ સેમી તો $\text{PQ}$ શોધો .
સમીકરણો ઉકેલો $: 6(4b - 5) + 2(b + 11) + 1 =  \frac{1}{3}(3b - 6) - 7$
એક નળાકાર ટાંકીના આધારનો વ્યાસ $140$ સેમી અને ઊંચાઈ $1$ મીટર છે$,$ તો તેમાં કેટલા લિટર પ્રવાહી સમાય શકે ?
$ 15^2 $ સંખ્યાને બે ક્રમિક સંખ્યાના વર્ગના સરવાળા તરીકે રજૂ કરો $:$
$7$ સેમી ત્રિજ્યા અને $7$ સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
રૂ. $2400$ નું $2$ વર્ષના અંતે $5 \%$ ના વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ
$46656 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.