Question
સમીકરણો ઉકેલો $: 6(4b - 5) + 2(b + 11) + 1 =  \frac{1}{3}(3b - 6) - 7$

Answer

$x = \frac{-2}{25} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$25$ વિદ્યાર્થીઓમાંથી $72 \%$ વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે$,$ તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી ?
વિસ્તરણ કરો:$(x-3 b)(x+3 b)$
અવયવ પાડો $x^{2}-3 x+2 x y-6 y$
એક સ્થળની જનસંખ્યા વર્ષ $2003$ માં $5 \%$ પ્રતિ વર્ષના દરે વધીને $54,000$ થાય છે. $2005$ માં જનસંખ્યા શું હશે?
નીચેના પ્રશ્નોના જવાબ લખો $:$
$12$ બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો.
એક નકશામાં $2$ સેમીનું અંતર વાસ્તવમાં $1500$ કિમી દર્શાવે છે. નકશામાં બે સ્થળ વચ્ચેનું અંતર $7$ સેમી હોય$,$ તો હકીકતમાં તે બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું હશે ? $3000$ કિમી અંતર ધરાવતા બે સ્થળ વચ્ચેનું અંતર નકશામાં કેટલું હશે ?
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 15.21$
એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં બધા ખુણાઓનાં માપનું પ્રમાણ $2 : 3: 2 : 3$ છે$,$ તો આ સમાંતરબાજુ ચતુષ્કોણના બધા ખૂણાઓનાં માપ શોધો.
$0.25 (4f - 3 ) = 0.05 (10f - 9 )$ સાદું રૂપ આપી સમીકરણોનો ઉકેલ મેળવો.
આપેલ બહુપદીને એક્પદી વડે ભાગો $: (10a^3 + 7a) \div 2a$