Question
ગુણાકાર શોધો : $\frac{3}{7} \times (\frac{-2}{5})$

Answer

$(\frac{-6}{35})$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : આજે સોમવાર છે , તો આવતી કાલે મંગળવાર હશે .
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો : $100$
$88$ ને ટકામાં ફેરવો.
એક મોટરસાઈકલ $1$ લીટર પેટ્રોલમાં $55.3$ કિમી અંતર કાપે છે,તો તે $10$ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે?
$5 \div ( 3\frac{4}{7})$ શોધો.
 
ગીતાએ ગણિતની એક પરીક્ષામાં $60$ ગુણમાંથી $42$ ગુણ મેળવ્યા છે, તો તેણે કેટલા ટકા ગુણ મેળવ્યા કહેવાય?
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $x$ અને $y$ ના સરવાળના અડધા
$35$ ને ટકામાં ફેરવો.
લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ $5.7$ સેમી અને પહોળાઈ $3$ સેમી છે.
નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $149, 600, 000,000 m$ છે.