Question
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો : $100$

Answer

એકપદી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શોધો: $\frac{13}{11} \times 6$
બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. એકરૂપતાની ખૂબાખૂ શરતના ઉપયોગથી ચકાસો કે ત્રિકોણો એકરૂપતા હોય, તો તેને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવો : $\triangle DEF$ અને  $\triangle PQR$  માં ,
$( i ) \angle D = 60^\circ , \angle F = 80^\circ , DF = 6$ સેમી
$(ii) \angle Q = 60^\circ , \angle R = 80^\circ , QP = 6$ સેમી
બાદબાકી કરો : $\frac{2}{3} - \frac{1}{2}$
કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે, $(-1) \times a$ બરાબર શું થાય?
$10$ ના ઘાતમાં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપ લખો : $1,76,428$
જેનો તફાવત $(–5)$ હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની એક જોડ લખો.
નીચેની પદાવલિઓમાં પદોના સહગુણકો ઓળખો : $5xy$
ત્રિકોણના બે ખૂણા $43^\circ $ અને $77^\circ $ છે. ત્રીજો ખૂણો શોધો.
નીચેની પદાવલિ માટે પદમાં ચલ $x$ ના સહગુણકો લખો : $-x^{4}$
સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો : $(5^3)^7$