Question
ગુણોતરોના પદોને ટકાવારીમાં બદલો $:12 : 13$

Answer

પહેલા ભાગની ટકાવારી $48\%$
બીજા ભાગની ટકાવારી $52\%$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સંગતતા $  ABC \leftrightarrow FED $ માટે $\triangle \text{ABC} \cong \triangle \text{FED}$ છે, તો બંને ત્રિકોણના બધા ભાગો લખો $:$
સાદું રૂપ આપી કિંમતો શોધો $: 2^4 \times 3^3$
ગણતરી કરીને સંકેતો $<, >$ અને $=$ માંથી યોગ્ય સંકેત પસંદ કરી માં લખો : $ (\frac{-11}{-3}) ..........(\frac {-14}{-3}) $
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: n^2 \times n^4 \times n^6 $
આપેલ બીજગણિતીય પદાવલિ $4n + 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ $9$ સેમી અને $14$ સેમી છે. ત્રીજી બાજુ કયા બે માપની વચ્ચે હશે ?
સજાતીય પદો સાથે ગોઠવી સાદું રૂપ આપો : $ y^2 + 11b^2 – 3c + 4y^2 – 6b^2 $
આપેલ આકૃતિ ની નકલ કરો .દરેક આકાર ને દર્શાવેલી તૂટક રેખાઓ ની આસપાસ સંમિત બને તે રીતે પૂર્ણ કરો :
નીચેનાં સમીકરણો પૈકી કયાં સમીકરણોનો ઉકેલ $3$ છે તે ચકાસો :
$3x + 1 = 19$
નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપમાં દર્શાવો $: (i)\  128 \ (ii)\  729 \ (iii) \ 343\  (iv)\ 512$