Question
સજાતીય પદો સાથે ગોઠવી સાદું રૂપ આપો : $ y^2 + 11b^2 – 3c + 4y^2 – 6b^2 $

Answer

$ 5y^2 + 5b^2 – 3c $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ શોધો $: - 3$ અને $- 4$
જો $a = 2$ અને $b = -2$ હોય, તો નીચેનાની કિંમત શોધો $: a^2 + b^2$
નીચેનાની કિંમત શોધો $: (i)\ (-3)^3\  (ii)\ (-3)^4$
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) 8y = 36$       $2) \frac{z}{3} = \frac{5}{4}$
$3) \frac{a}{5} = \frac{7}{15}$       $4) 20t = -10$
ટૂંકી રીતે ગણતરી કરો :
$(-997) \times(-2)+(-997) \times(-98)$
ગુણાકાર કરો: $20 \times 2 \frac{3}{10}$
$2.1$ મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ડાઇનિંગ ટેબલની કિનારીએ ધાતુની પટ્ટી લગાવવી છે, તો કેટલી લંબાઈની પટ્ટી જોઈએ$?$
આપણી પાસે સફરજન$,$ નારંગી અને કેરીથી ભરેલી ટોપલી છે. જો $50\%$ સફરજન$, 30\%$ નારંગી હોય$,$ તો કેટલા ટકા કેરી હશે ?
નીચેનામાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો $:$

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$
પાંચ સંમેય સંખ્યાઓ લખો.