Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જે પૃથ્વીના દળમાં $25 \%$ જેટલો ઘટાડો થાય અને તેની ત્રિજ્યામાં $50 \%$ જેટલો વધારો થાય, તો તેની સપાટી પર ગુરુત્વપ્રવેગમાં અંદાજે કેટલો ઘટાડો ($\%$) થશે ?
એક પદાર્થને પૃથ્વીથી $R$ ઊંચાઈએથી પડવા દેવામાં આવે છે, જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજયા છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય અને હવાનો અવરોધ અવગણવામાં આવે ત્યારે તેનો વેગ $..............$ થશે.
પૃથ્વી પરથી રોકેટની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ હોય તો પૃથ્વી કરતાં બમણો ગુરુત્વપ્રવેગ અને બમણી ત્રિજ્યા ઘરવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ $km/sec$ માં કેટલી થાય?
$x-$અક્ષ પર ઉગમબિંદુથી $x$ અંતરે દળના વિતરણને કારણે ગુરુત્વાકર્ષીક્ષેત્ર $\frac{A x}{\left(x^{2}+a^{2}\right)^{3 / 2}}$ મુજબ આપવામાં આવે છે. $x-$અક્ષ પર $x$ અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે તેનું મૂલ્ય શૂન્ય લો.
$A$ અને $B$ સેટેલાઈટ સમાન ગ્રહની ફરતે એક જ સમતલમાં રહેલી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમના આવર્તકાળ અનુક્રમે $1\, h$ અને $8\, h,$ છે. $A$ ની કક્ષીય ત્રિજ્યા is $10^{4} \;km$ હોય તો $B$ ની $A$ ની સાપેક્ષે ઝડપ ($k m / h$ માં) કેટલી થશે?