Question
ગુરુએ શિષ્યને શો બોધ આપ્યો ?

Answer

ગુરુએ શિષ્યને અંધેરી નગરીમાં રાતવાસો ન કરવાનો બોધ આપ્યો. વળી, તે તરત જ તે છોડીને બીજે ગામ જવાનું કહ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free