Question types

અંધેરી નગરી question types

86 questions across 13 question groups — pick any mix to generate a IDEAL - GUJRATI paper with step-by-step answer keys.

86
Questions
13
Question groups
5
Question types
Sample Questions

અંધેરી નગરી questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
શિષ્યને કોણે અદ્ભુત ઉપાય કરીને બચાવ્યો $?$
  • ગુરુએ
  • B
    ચાકરે
  • C
    વાણિયાએ
  • D
    મુલ્લાએ

Answer: A.

View full solution
Q 2MCQ1 Mark
પખાલીનો ઉત્તર સાંભળ્યા પછી રાજાએ કોને શૂળીએ ચડાવવાનો નિરધાર કર્યો$?$
  • A
    ડોશીને
  • B
    કડિયાને
  • C
    વણિકને
  • મુલ્લાને

Answer: D.

View full solution
Q 3MCQ1 Mark
ગારો કરનાર પોતાનો દોષ કોના પર ઢોળીને છૂટી જાય છે $?$
  • A
    વણિક પર
  • B
    કડિયા પર
  • પખાલી પર
  • D
    મુલ્લા પર

Answer: C.

View full solution
Q 4MCQ1 Mark
રાજાને ત્યાં ફરિયાદ કરવા માટે કોની માતા ગઈ$ ?$
  • A
    વણિકની
  • B
    શિષ્યની
  • ચોરની
  • D
    કડીયાની

Answer: C.

View full solution
Q 5MCQ1 Mark
ગુરુની વાતને કોણે ન માની $?$
  • શિષ્યએ
  • B
    વણિકે
  • C
    મૌલવીએ
  • D
    રાજાએ

Answer: A.

View full solution
$(1)$“આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન” $(a)$ પખાલી
$(2)$ “નહી યોગ્ય આંહી રાતવાસો" $(b)$ જોગી(ગુરુજી)
$(3)$ “મુલ્લા નીસર્યા મારગે, મેં જોયું તે દિશ” $(c)$ કડિયો
$(4)$ “ચૂક ગારો કરનારની" $(d)$ ગુરુજી
View full solution
$(1)$ ‘“એવું ઘર કેવું ચણ્યું" $(a)$ ગારો કરનાર
$(2)$ “પાણી થયું વિશેષ” $(b)$ નૃપ (રાજા)
$(3)$ “શોધી ચઢાવો શૂળીએ જાડા નરને જોઈ” $(c)$ કડિયો
$(4)$ “ચૂક ગારો કરનારની" $(d)$ રાજા
View full solution

Generate a અંધેરી નગરી paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App