Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIઅંધેરી નગરી1 Mark
Question
ગુરુજીએ શિષ્યને કેવી રીતે બચાવી લીધો?
✓
Answer
ગુરુજીએ મનોમન યુક્તિ વિચારી અને ચેલાને પણ
તે સમજાવી. ગુરુજી શૂળી પાસે જઈને કહેવા લાગ્યા, "હે રાજન! આ શુભ ધડી એવી છે કે આ સમયે જે શૂળીએ ચડશે તેને તરત જ સ્વર્ગનું વિમાન લેવા આવશે. " ત્યારબાદ ગુરુ-ચેલાએ 'હું ચડું' 'હું ચડું'ની હુંસાતુંસી શરૂ કરી. આથી રાજા સ્વર્ગના વિમાન માટે લોભાયો. તે પોતે જ શૂળીએ ચડી ગયો. આ રીતે ગુરુજીએ શિષ્યને બચાવી લીધો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.