Question
બીજાના ભરોસે રહીએ તો શું થાય?

Answer

બીજાના ભરોસે રહીએ તો મોટા ભાગે નિરાશ થવાનો વખત આવે. આપણો સમય બગડે, સમયસર કામ ન થાય અથવા ક્યારેક કામ રખડી પણ પડે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free