\(\Delta H = [ \frac{1}{2} H-H \) બંધ ઊર્જા \(] + [\frac{1}{2} Cl-Cl \) બંધ ઊર્જા\(]\)\(- [H-Cl \) બંધ ઊર્જા \(]\) \(-90\)
\( =\frac {1}{2} [430] + \frac {1}{2} [240] - [H-Cl \) બંધ ઊર્જા \(]\)
\(=215+120 - [H-Cl \) બંધ ઊર્જા \(]\)
\(\therefore [H-Cl \) બંધ ઊર્જા \(] = 335+90 = 425\) કિલો જુલ મોલ\(^{-1}\)
બેન્ઝીનની દહન ઉષ્મા $-3268$, $CO_2$ ની નિર્માણ ઉષ્મા $-393.5$ અને $H_2O_{(l)}$ ની નિર્માણ ઉષ્મા $-285.8\, KJ$ છે.
( $373\, K$ તાપમાને પાણી નું $\Delta H _{\text {vap }}$ $K =41$ કિલોજૂલ/મોલ $\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right)$)