$H$ પરમાણુમાં છઠ્ઠી કક્ષકમાંથી બીજી કક્ષકમાં બહુસ્તરીય રીતે ઈલેકટ્રોનું સંક્રમણ થાય છે ત્યારે વર્ણપટ્ટની કુલ રેખાઓની સંખ્યા (બાલ્મર શ્રેણી વગરની) કેટલી થશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન વર્ણપટ્ટમાં જો ઈલેકટ્રનને બહુસ્તરીય રીતે સંક્રમણ દ્વારા $6^{th}$ માંથી ત્રીજી કક્ષકમાં ભ્રમણ કરે છે તો $U.V.$ ક્ષેત્રમાં રેખાઓની કુલ સંખ્યા....
$M^{2+}$ દ્વિસંયોજક ધાતુ આયનનો ઈલેકટ્રોનીક વિન્યાસ $2, 8, 14$ અને તેનું આયોનીક દળ $58\, a.m.u.$ છે. તો તેના કેન્દ્રમાં આવેલા ન્યુટ્રોનની સંખ્યા કેટલી ?
હાઈડ્રોજન વર્ણપટ્ટમાં જો ઈલેકટ્રોનને બહુસ્તરીય રીતે સંક્રમણ દ્વારા $6^{th}$ માંથી ત્રીજી કક્ષકમાં ભ્રમણ કરે છે તો દ્રશ્યમાન વિસ્તારમાં રેખાઓની કુલ સંખ્યા....
હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા $1.321 \times 10^6 \,J \, mol^{-1}$ છે. તો પરમાણુ ના ઇલેક્ટ્રોનને $n=1$ માંથી $n=2$ માં ઉતેજિત કરવા જરૂરી ઊર્જા ........થશે.