\(\Delta E = -0.85 + 1.51 = 0.66\, eV\) જ્યારે \( n_4 \rightarrow n\)
\(\Delta E = -0.54 + 0.85 = 0.31 \,eV\) જ્યારે \(n_5 \rightarrow n\)
$n = 3, l = 1, m_l = 0$
વિધાન $I:$ બોહરના અણુના મોડેલ મુજબ, ન્યુક્લિયસ પરના ધન વિજભારના ઘટાડા સાથે ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનનો વેગ વધે છે કારણ કે ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર કોઈ મજબૂત બંધન નથી.
વિધાન $II:$ બોહરના અણુના મોડેલ મુજબ, ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનના વેગનું મુલ્ય મુખ્ય ક્વોન્ટમ સંખ્યામાં ઘટાડો સાથે વધે છે.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચી $-I$ (તત્વ) |
સૂચી $-II$ (ઈલેક્ટ્રોન સંરચના) | ||
$A.$ | $N$ | $I.$ | $[\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^5$ |
$B.$ | $S$ | $II.$ | $[\mathrm{Ne}] 3 \mathrm{~s}^2 3 \mathrm{p}^4$ |
$C.$ | $Br$ | $III.$ | $[\mathrm{He}] 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3$ |
$D.$ | $Kr$ | $IV.$ | $[\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^6$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$(A)$ મુખ્ય ક્વોન્ટમ આંક એ '$n' =\,1,2,3, \ldots$ ના મૂલ્યો સાથે ધન પૂર્ણાંક છે.
$(B)$ આપેલ ' $n$ ' (મુખ્ય ક્વોન્ટમ આંક) માટે ગૌણ ક્વોન્ટમ આંક ' $l$ ' એ ' $l$ ' $=0,1,2, \ldots . n$ તરીકેના મૂલ્યો ધરાવે છે.
$(C)$ એક ચૌક્કસ ' $l$ ' માટે (ગૌણ ક્વોન્ટમ આંક) ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક ' $m _{l}$ ' એ $(2 l+1)$ મૂલ્યો ધરાવે છે.
$(D)$ ઈલેક્ટ્રોન સ્પીનના બે શક્ય નિર્દેશન $\pm 1 / 2$ છે.
$(E)\,l=5$ માટે , કુલ $9$ કક્ષકો બનશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.