$h$ ઊંચાઇના માણસને પોતાનું આખું પ્રતિબિંબ જોવા માટે, અરીસાની લઘુત્તમ લંબાઇ કેટલી હોવી જોઈએ?
  • A$\frac{h}{4}$
  • B$\frac{h}{3}$
  • C$\frac{h}{2}$
  • D$h$
Medium
Download our app for free and get startedPlay store
c
(c) In a plane mirror of height H.we can see an object completely which has a height \(2 \mathrm{H}\).

So in order to see a man of height h, the mirror should be of height \(\frac{h}{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
    View Solution
  • 2
    બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ $10\, m$ અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં $\frac{2}{3}$ ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા $\frac{ x }{13}\, m$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    હવા અને કાંચને જોડતી સપાટી પર $5460 \mathring A$ તરંગલંબાઈ ધરાવતો લીલો પ્રકાશ આપાત થાય છે. જો કાંચનો વક્રીભવનાંક $1.5$ હોય, તો કાંચમાં તેની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?

    $\left( c =3 \times 10^8 ms ^{-1}\right)$

    View Solution
  • 4
    આંખ માટે નજીકત્તમ અંતર કેટલા ....$m$ હોય?
    View Solution
  • 5
    મેઘધનુષ બનવામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા ભાગ ભજવે છે?

    $(i)$   વક્રીભવન
    $(ii)$  પૂર્ણ આંતરિક પરાવર્તન
    $(iii)$  વિક્ષેપણ
    $(iv)$  વ્યતિકરણ

    View Solution
  • 6
    શ્રી.સી.વી.રામન ને પ્રકાશની કઇ ધટના માટે નોબલ આપવામાં આવ્યું હતું?
    View Solution
  • 7
    બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
    View Solution
  • 8
    $10\, cm$ લંબાઈનો સળિયો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર નજીકનો છેડો $20\;cm $ અંતરે રહે એવી રીતે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 9
    સ્થાનાંતર રીતમાં સ્પષ્ટ પ્રતિબિંબ માટે લેન્સ બે સ્થાન છે. લેન્સનું પ્રથમ સ્થાન વસ્તુથી $40 \,cm$ અંતરે અને બીજુ $80 \,cm$ અંતરે છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.
    View Solution
  • 10
    પ્રિઝમમાં $45^o $ ના આપાતકોણે કિરણ આપાત કરતાં લઘુત્તમ વિચલન મળે છે.પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલા ....$^o$ હશે?
    View Solution