${H_2}O,{H_2}S,{H_2}Se$ અને ${H_2}Te$ માંથી સૈથી ઉંચું ઉત્કલનબિંદુ ધરાવતો પદાર્થ,
  • A$H_2O$ છે, તેનું કારણ હાઇડ્રોજન બંધન છે.
  • B${H_2}Te$ છે, તેનું કારણ તેનો ઉંચો અણુભાર છે.
  • C$H_2S$ છે, તેનું કારણ હાઇડ્રોજન બંધન છે.
  • D${H_2}Se$ છે, તેનું કારણ તેનો નીચો અણુભાર છે.
Easy
Download our app for free and get startedPlay store
a
\(H_2O\) સૌથી વધુ ઉત્કલનબિંદું ધરાવતો હાઇડ્રાઇડ સમૂહ \(16\) ના તત્વો માંથી છે જે વિપુલમાત્રામાં હાઇડ્રોજન બંધન ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉમદાવાયુઓ અન્ય તત્ત્વો સાથે પ્રક્રિયા કરતા નથી, કારણ કે...
    View Solution
  • 2
    ${N_2},\,{O_2},{F_2}$ અને $C{l_2}$ ની બંધ વિયોજન ઉષ્માનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો ક્યો કમ સાચો છે ?
    View Solution
  • 4
    એક મોલ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડનું જળવિભાજન કરતા ......... મળે છે.
    View Solution
  • 5
    નીચે આપેલા જોડીઓ પૈકી કઈ એક હેલોજનોમાં સૌથી વઘુ બંઘ વિયોજન એન્થાલ્પી અને હાઈડ્રોજન હેલાઈડમાં સૌથી ઓછી બંઘ વિયોજન એન્થાલ્પી દર્શાવે છે.
    View Solution
  • 6
    નીચેનો કયો ક્રમ તેની વિરુદ્ધ જણાવેલ ગુણધર્મ અનુસાર નથી?
    View Solution
  • 7
    ${(N{H_4})_2}C{r_2}{O_7}$ ઉષ્મા  પર ગેસ મુક્ત કયા  સમાન ગેસ દ્વારા પ્રાપ્ત થશે
    View Solution
  • 8
    સફેદ અને લાલ ફૉસ્ફરસ માટે નીચેના પૈકી દરેક સાચુ છે, સિવાય કે તેઓ ...........
    View Solution
  • 9
    સાયનાઇડ આયન, $C{N^ - }$ અને ${N_2}$ સમઇલેક્ટ્રોનીય છે. પરંતુ $C{N^ - }$ની તુલનામાં ${N_2}$ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે કારણ કે .....
    View Solution
  • 10
    $P_4O_6$ માં પ્રત્યેક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા નીચેનામાંથી કેટલી હશે?
    View Solution