વિધાન $I : Cl _2$ અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે.
વિધાન $II :$ એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
$CN^+, CN^-, NO$ અને $CN$
આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?
સ્તંભ$-I$ | સ્તંભ$-II$ |
$(a)$ $\mathrm{XeF}_{4}$ | $(i)$ પિરામિડલ |
$(b)$ $\mathrm{XeF}_{6} $ | $(ii)$ સમતલીય સમચોરસ |
$(c)$ $\mathrm{XeOF}_{4}$ | $(iii)$ વિકૃત અષ્ટફલક |
$(d)$ $\mathrm{XeO}_{3} $ | $(iv)$ સમચોરસ પિરમિડલ |
કોડ : $(a) \quad (b)\quad (c) \quad (d)$