\(N{H_3} > P{H_3} > As{H_3} > Sb{H_3}\)
આમ થવાનું કારણ \(N\) થી \(Sb\) તરફ જતાં વિદ્યુતઋણતામાં ઘટાડો થાય છે.
કથન $\mathrm{A}: \mathrm{H}_2 \mathrm{Te}$ એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં વધારે એસિડિક છે.
કારણ $R$ : $\mathrm{H}_2 \mathrm{Te}$ ની બંધ વિયોજન એન્થાલ્પી એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.