હાઈડ્રોજન બંધ ના સંદર્ભ માં સાચું / ચા વિધાન/નો શોધો.

$A$. જયારે $H$ એ સહસંયોજક રીતે ખુબ જ ઊચા વિધુતઋણમય પરમાણુ સાથે બંધ બનાવે છે ત્યારે હાઈડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે.

$B$. $૦-$નાઇટ્રો ફીનોલ માં આંતરઆણ્વીય $H$ બંધ હાજર છે.

$C$. $HF$ માં આંત:આણ્વીય $H$ બંધ હાજર છે.

$D$. સંયોજન ની ભોતિક અવસ્થા પર $H$ બંધ ની માત્રા આધારિત છે.

$E$. સંયોજનો ના બંધારણ અને ગુણધર્મો પર $H-$ બંધ શક્તિશાળી અસર ધરાવે છે.

નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.

JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
b
$(A)$ Generally hydrogen bonding exists when $\mathrm{H}$ is covalently bonded to the highly electronegative atom like $\mathrm{F}, \mathrm{O}, \mathrm{N}$.

$(B)$ Intramolecular $\mathrm{H}$ bonding is present in

(Image)

$(C)$ Intermolecular Hydrogen bonding is present in $\mathrm{HF}$

$(D)$ The magnitude has Hydrogen bonding in solid state is greater than liquid state.

$(E)$ Hydrogen bonding has powerfull effect on the structure & properties of compound like melting point, boiling point, density etc.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     રાસાયણિક બંધનને ધ્યાનમાં રાખીને નીચેના પરમાણુ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો
    View Solution
  • 2
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $-I$ સૂચિ $-II$
    $(A)$ $\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }$ $(I)$ દ્વિધ્રુવ ચાકમાત્રા
    $(B)$ $\mu=Q \times I$ $(II)$ બંધકારક આણ્વિય કક્ષક
    $(C)$ $\frac{N_{b}-N_{a}}{2}$ $(III)$ બંધપ્રતિકારક આણ્વિય કક્ષક
    $(D)$ $\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }$ $(IV)$ બંધક્રમાંક

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    બંધ ક્રમાંક ...... માં મહત્તમ છે.
    View Solution
  • 4
    આલ્કલી ધાતુ આયનોની જલીયકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો. 
    View Solution
  • 5
    ઘન $XeF_6$ના ધનાયન ભાગમાં $Xe$ના સંકરણની સ્થિતિ શું છે?
    View Solution
  • 6
    દ્વિધ્રુવ ચાકમાત્રાને આધારે નીચેના અણુઓની ગોઠવણીમાંથી કઇ ગોઠવણી સાચી છે?
    View Solution
  • 7
    નીચે આપેલ કયા અણુના કેન્દ્રિય અણુના સંકરણની સ્થિતિ અન્ય અણુની જેવી નથી
    View Solution
  • 8
    નીચેના વિધાનો માટે આરંભિકનો યોગ્ય ક્રમ $ T $ અથવા $F$ આપો. જો વિધાન સાચું હોય તો $T$ અને જો ખોટું હોય તો $F$ નો ઉપયોગ કરો:


    $(I)$ ઇલેક્ટ્રોનની જુદી જુદી જોડી વચ્ચે અપાકર્ષણનો ક્રમ $l_P - l_P > l_P - b_P > b_P - b_P$ છે

    $(II)$ સામાન્ય રીતે, જેમ જેમ કેન્દ્રીય અણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડીની સંખ્યા વધે છે,સામાન્ય બંધખૂણાથી બંધખૂણા નું મૂલ્ય પણ વધે છે.

    $(III)$ $H_2O$માં $O$ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $2$ છે જ્યારે $NH_3$માં $N$ પર $1$ છે

    $(IV)$ ઝેનોન ફ્લોરાઇડ્સ અને ઝેનોન ઓક્સીફ્લોરાઇડ્સના બંધારણોને $VSEPR$ સિદ્ધાંતના આધારે સમજાવી શકાયું નહીં

    View Solution
  • 9
    નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?
    View Solution
  • 10
    નીચેના કયા અણુમાં સૌથી ઓછી  $O-O$ બંધ લંબાઈ છે?
    View Solution