હાઈડ્રોજન હેલાઈડ $(H - X)$ ની ઉષ્મીય સ્થિરતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?
  • A$HI > HBr > HCl > HF$
  • B$HF > HCl > HBr > HI$
  • C$HCl > HF > HBr > HI$
  • D$HI > HCl > HF > HBr$
Medium
Download our app for free and get startedPlay store
b
હાઈડ્રોજન હેલાઈડ \((H - X)\) ની ઉષ્મીય સ્થિરતા નો ક્રમ નીચે પ્રમાણે છે.\(H - F > H - Cl > H - Br > H - I\). આ ક્રમ બંદ શક્તિને આધારે છે. બંધ શક્તિ જેમ વધારે, તેમ ઉષ્મીય સ્થિરતા વધારે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા પૈકી કે જેની પ્રકૃતિ અનુચુંબકીય છે તેવા ઓકસાઇડ(ડો)ની સંખ્યા શોધો. $Na _{2} O , KO _{2}, NO _{2}, N _{2} O , ClO _{2}, NO , SO _{2}, Cl _{2} O$
    View Solution
  • 2
    $NH_4^+$ માં કેન્દ્રિય પરમાણુનુ સંકરણ ક્યું છે?
    View Solution
  • 3
    $ClF_3$ ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ $CI$ પર અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા જણાવો.
    View Solution
  • 4
    ફોસ્ફરસનો ઓક્સિડેશનઆંક સૌથી નીચો હોય તેવો ફોસ્ફરસનો ઓક્સિએસિડ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કોણ બેઝિક અને રિડક્શનકર્તા છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી સારો ઓક્સિડેશનકર્તા છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કોને ગરમ કરીએ ત્યારે આપણને ક્લોરીન મળે?
    View Solution
  • 8
    હેલાઈડ આયનનો રિડક્શનકર્તા ગુણધર્મ વધતા ક્રમમાં દર્શાવતી ગોઠવણી નીચેનામાંથી કઈ છે?
    View Solution
  • 9
    ${P_4}{O_{10}}$ માં સિગ્મા$\left( \sigma  \right)$ બંધની સંખ્યા કેટલી હોય છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યો રેખીય નથી ?
    View Solution