$\therefore\frac{3 B / 4}{\Delta E _2}=\frac{3 / 4}{8 / 9}=\frac{27}{32} \quad \therefore \Delta E _2=\frac{32}{27} \times \frac{3 B }{4}$
$R$ : એક પરમાણુમાં રહેલા બે ઇલેકટ્રોન એક કક્ષા ,કક્ષક કે પેટા કક્ષકોમાં વિરૂદ્વ સ્પિન હોય, તો જ રહી શકે છે.
$n$ $l$ $m$
વિધાન $2$ : મુખ્ય કવૉન્ટમ આંક $(n)$ એ ઇલેકટ્રોનનું કેન્દ્રથઈ અંતર દર્શાવે છે.