હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રોનનું વિધુતસ્થિતિમાન $ V = {V_0}\ln \frac{r}{{{r_0}}}, $ વડે આપવામાં આવે છે.,જયાં $ {r_0} $ = અચળ. આ તંત્ર બોહ્ર મોડેલને અનુસરે છે,તેમ ઘારીને ત્રિજયા $ {r_n} $ નો $“n”$ સાથેનો સંબંધ કયો થાય? અત્રે, $n=$ મુખ્ય કવોન્ટમ આંક છે.
Download our app for free and get started