હાઈડ્રોજન વર્ણપટની બે વર્ણપટ શ્રેણીઓની સૌથી ટૂંકી તરંગ લંબાઈઓનો ગુણોતર $9$ છે . તો વર્ણપટ શ્રેણીઓ જણાવો.
  • A
    લાયમેન અન પાશ્વન
  • B
    બ્રેકેટ અન ફુન્ડ
  • C
    પાશ્વન અન ફુન્ડ
  • D
    બામર અને બ્રેકેટ
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
a
\(\frac{{\frac{1}{{{\lambda _2}}} = {R_H}\left( {\frac{1}{{n_1^2}} - \frac{1}{{n_2^2}}} \right){Z^2}}}{{\frac{1}{{{\lambda _1}}} = {R_H}\left( {\frac{1}{{n_1^2}} - \frac{1}{{n_2^2}}} \right){Z^2}}}\)

As for shortest wavelength both \(n_1\) and \(n_2^1\) are \(\infty \)

\(\therefore \,\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}} = \frac{9}{1} = \frac{{n_1^1}}{{n_1^2}}\)

Now if \(n_1^1=3\) and \(n_1\) is \(1\) it will justify the statement hence Lyman and Paschen is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી શામાં આઉફબાઉ અને હૂન્ડના નિયમનુ પાલન થતુ નથી ?
    View Solution
  • 2
    $2 \times 10^{12}\,Hz$ આવૃત્તિવાળા વિકિરાણના એક મોલ ફોટોનની ઉર્જા $......\,kJ\,mol ^{-1}$ છે.$h =6.626 \times 10^{-34}\,JS$ $\left. N _{ A }=6.022 \times 10^{23}\, mol ^{-1}\right)$
    View Solution
  • 3
    કોઈ એક પરમાણુમા કેટલી કક્ષકો, ક્વોન્ટમ આંક $n = 3, l = 2$ અને $m_l = + 2$ ધરાવે છે ?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે: એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે :

    કથન $A$ : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે.

    કારણ $R$ : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :

    View Solution
  • 5
    અવકાશમાં $25 \,g$ એક કણ ધરાવતા સ્થાનની અનિશ્ચિતતા $10^{-5} \,m$ છે. જેથી વેગની અનિશ્ચિતતા ... થશે. (પ્લાન્ક અચળાંક $ h = 6.6 \times  10^{-34} Js$)
    View Solution
  • 6
    એક તટસ્થ પરમાણુ $K,\,L$ અને $M$ આ કક્ષામાં અનુક્રમે $2,\, 8$ અને $7$ ઇલેક્ટ્રોન ધરાવે છે, તો $p$ કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે ?
    View Solution
  • 7
     નીચે આપેલા ક્રમમાં કયું એક આઈસો ઈલેકટ્રોનીક સ્પીસીસ ધરાવતું નથી ?
    View Solution
  • 8
    જો અણુનો થોમસન મોડેલ સાચું હોત, તો પછી રુથરફોર્ડના સોનાના વરખ પ્રયોગનું પરિણામ આવત:
    View Solution
  • 9
    $H$ પરમાણુની આયનીકરણ ઊર્જા $13.6 \,eV$ છે. તો ભૂમિ અવસ્થામાંથી ઊંચી અવસ્થામાં જોવા મલે છે. ઉત્તેજીત થવા માટે જરૂરી ઊર્જા ... $eV$ થશે.
    View Solution
  • 10
    $T$ તાપમાને કોય પણ કણની સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2}\,kT$ છે. તો દ-બ્રોગ્લી તરંગલંબાઈ ક્યા ક્રમને અનુસરશે ?
    View Solution